Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana 2023 – પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana – પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana : પ્રધાનમંત્રીજીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ ૧૮ થી ૫૦ વર્ષ સુધીની વય મર્યાદામાં આવતા નોંધાયેલા બાંધકામ શ્રમિકો જે આ યોજનામાં જોડાયેલા હોય તેમને સામાન્ય મૃત્યુના કિસ્સામાં રૂપિયા ૨(બે) લાખનું જીવન વીમા કવચ નો લાભ મેળવી શકે છે.

જે અન્વયે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને સામાન્ય મૃત્યુના કિસ્સામાં ૨ લાખનું વીમા કવચ પૂરું પાડવાની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગેની નવી બાબતની મંજુરી મળેલ છે.

મળવા પાત્ર લાભ – પ્રીમિયમના ૧૦૦% રકમ શ્રમિકના બેંક ખાતામાં રીએમ્બર્સ કરી આપવાના

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana – પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) – શરતો અને નિયમો :

  • નોંધાયેલ બાંધકામ શ્રમિકે નિયત નમૂનામાં અને નિયત સમય મર્યાદામાં જીલ્લા કચેરી ખાતે બેંક ખાતામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના પ્રીમિયમની રકમ ઓટો ડેબીટ/કપાત થયેલ રસીદ તેમજ બેંક પાસ બુકની નકલ અને અન્ય જરૂરી આધાર પુરાવા સાથે પ્રીમીયમ ઓટો ડેબીટ થયા તારીખથી છ માસ સુધીમાં અરજી કરવાની રહેશે (ઓનલાઈન/ઓફલાઈન)
  • નોંધાયેલ બાંધકામ શ્રમિકોને દર વર્ષે એક વાર પ્રીમિયમની રકમ બેંક ખાતામાં સીધા DBT મારફતે રીએમ્બર્સ કરવામાં આવશે.
  • અરજદારે અરજીફોર્મમાં તમામ વિગતો સંપૂર્ણ સચોટ ભરવાની રહેશે અન્યથા અરજદારની અરજી માન્ય ગણાશે નહી.

અરજી કરવા માટેના પુરાવા (દસ્તાવેજ)

  • નિયત નમૂનામાં અરજી ફોમ ભરવાનું રહેશે.
  • બાંધકામ શ્રમિક ઓળખકાર્ડ કે જે રિન્યુઅલ થયેલ તે અદ્યતન નકલ
  • ૪૩૬/- રૂપિયા પ્રીમીયમ ભરેલ હોય તેની રસીદ અથવા પ્રીમીયમ ભરેલ તારીખનું બેંક સ્ટેટ મેન્ટ
  • PMJJBY યોજના ચાલુ કરેલ હોય તે બેંક એકાઉન્ટની વિગતો
  • લાભાર્થીનું આધાર કાર્ડની પ્રમાણિત કરેલ નકલ
  • લાભાર્થીનો પાસફોટ સાઈજ નો ફોટો

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana  : કાર્યપધ્ધતિ

  • લાભાર્થી દ્વારા બેંક ખાતામાં પ્રીમીયમની રકમ ઓટો ડેબીટ થયેલાની તારીખથી છ માસ સુધીમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જીલ્લા કચેરી ખાતે અરજી જમા કરાવવાની રહેશે.
  • અરજીની ચકાસણી તેમજ ખરાઈ કર્યા બાદ સહાય લાભાર્થીના બેંક ખાતામાં સીધા DBT મારફતે રીએમ્બર્સ કરવામાં આવશે.
  • આવેલ અરજીની ઓફલાઈન/ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે.
  • જીલ્લા કચેરી દ્વારા અરજીની જીલ્લા પ્રોજેકટ મેનેજર તથા જીલ્લા નિરીક્ષકશ્રી દ્વારા અસલ અરજી તેમજ આધાર પુરાવાની ખરાઈ કરીને મંજુર/ નામંજુરની કાર્યવાહી કરવાની રહેશે.
  • મંજુર અરજીઓ જીલ્લા પ્રોજેકટ મેનેજરશ્રી તથા નિરીક્ષકશ્રી દ્વારા મંજુરીની ભલામણ સાથે યોજનાકીય પ્રમાણપત્ર, લાભાર્થીની વિગત સાથે મંજુરી અર્થે વડી કચેરીમાં મોકલવામાં આવે છે.
  • વડી કચેરી દ્વારા ચકાસણી કરતા કોઈ ક્ષતિ ન મળે તો સહાય મંજુર કરવા અર્થે ફાઈલ પર દફતરી હુકમ રજુ કરવો.
  • દફતરી હુકમ મંજુર થયેથી સહાય લાભાર્થીના બેંક ખાતામાં સીધા DBT મારફતેસહાયની રકમ રીએમ્બર્સ કરવામાં આવશે.

 

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

  •  Under the Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) registered construction workers falling in the age limit of 18 to 50 years who are covered under the scheme can avail a life insurance cover of Rs 2 (two) lakhs in case of Naturil death.
  • Pursuant to which a new matter regarding Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana has been approved to provide an insurance cover of Rs. 2 (two) lakhs
  • Benefit to be received –100% of the premium amount to be reimbursed to the bank account of the Rigister
    BOC worker

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Terms and Conditions:

  • The registered construction worker has to apply in the prescribed format and within the prescribed time limit in the bank account of the Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana
  • auto debit/deducted receipt along with copy of bank pass book and other necessary supporting evidence within six months from the date of premium auto debit in the bank account. (Online/Offline)
  • The premium amount will be reimbursed directly to the bank account through DBT once every year to the registered construction workers.
  • The applicant must fill all the details in the application form completely accurately otherwise the application of the applicant will not be considered valid.

Evidence (documents) for application

  • The application form has to be filled in the prescribed format.
  • Construction Labor Identity Card that has been renewed
  • Receipt of premium payment of Rs.436/- or bank statement of the date of payment of premium
  • Details of bank account where PMJJBY scheme is opened
  • Attested copy of beneficiary’s Aadhaar card
  • Passport size photograph of the beneficiary(Note:- All the mentioned proofs must be submitted compulsorily.)

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana : Procedure

  • The application has to be submitted at the district office of Gujarat Building and Other Construction Labor Welfare Board within six months from the date of auto debit of the premium amount in the bank account by the beneficiary.
  • After verification and validation of the application, the assistance will be reimbursed directly to the beneficiary’s bank account through DBT.
  • Offline/online entry of the application has to be done.
  • The application by the district office should be approved/rejected by the district project manager and the district inspector after verifying the original application and supporting evidence.
  • Approved applications are sent to the head office for approval by District Project Manager and Inspector along with recommendation of approval along with planning certificate, details of beneficiary.
  • If no defect is found on verification by the head office, a Approvl for sanction of
    assistance.Will higegevan
  • The assistance amount will be reimbursed directly through DBT to the bank account of the
    assistance beneficiary after approval.

 

Leave a Comment