Niradhar Vrudhdh Yojana નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના) 2023

Niradhar Vrudhdh Yojana નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના) 2023

Niradhar Vrudhdh Yojana :  નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના) મુખ્ય ઉદેશ્ય વૃદ્ધ અને અપંગ લોકોને આર્થિક સધ્ધર બને તેનો છે. આ યોજનામાં કોઈ પણ વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આ યોજનામાં BPL લાભાર્થી હોવો જરૂરી નથી.

Niradhar Vrudhdh Yojanaનો કોને લાભ મળી શકે?

  • ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃધ્ધ.
  • ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોય.
  • અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોવી જોઈએ.
  • પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ અરજી કરી શકશે.
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર રૂ. ૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ
  • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોય.
  • ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને મળે

અરજી આપવાનું સ્થળ :

  • સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/

Niradhar Vrudhdh Yojana અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો

  • ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
  • આવકનો દાખલો.
  • દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
  • ૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ
  • રેશનકાર્ડ..

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • ૬૦ થી ૭૯ વર્ષ સુધીના લાભાર્થીને રૂ. ૧૦૦૦/- અને ૮૦ વર્ષ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- ની માસિક સહાય ચૂકવવામાં આવે છે.

સહાયની ચુકવણી

  • ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.

અરજી પત્રક ક્યાંથી મળશે.

  • જિલ્લા કલેકટર કચેરી.
  • મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.

યોજનાનું અમલીકરણ

  • સબંધીત મામલતદાર કચેરી.

અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે

  • નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.

સહાય ક્યારે બંધ થાય ?

  • લાભાર્થીઓનું અવસાન થવાથી

Niradhar Vrudhdh Yojana

Niradhar Vrudhdh Yojana (State Government Scheme)

(a) Niradhar Vrudhdh Yojana Who can benefit?

  • Destitute elderly aged 60 years or above.
  • Not having a son of 21 years or more.
  • Handicapped – In case of disabled person having more than 75 percent disability and age limit should be 45 years or above.
  • Senior citizens whose son is mentally unstable or suffering from serious illness like cancer, TB can also apply.
  • Applicant’s Annual Income Rural Area Rs. 1,20,000/- and urban area Rs. Should not exceed 1,50,000/-
  • Have permanent residence in Gujarat for at least 10 years.
  • Couple/Both above 60 years of age

(b) Place of submission of application

  • Online application can be made from concerned District/Taluka Jan Seva Kendra, Mamlatdar Office, Gram Panchayat at village level. https://www.digitalgujarat.gov.in/

(c) Documents to be attached with the application form

  • Age Certificate / School Leaving Certificate / Age Certificate issued by Dr.
  • Example of income.
  • Disability certificate in case of disability.
  • Certificate of no son above 21 years of age.
  • aadhar card
  • Bank/Post Office Account
  • Ration card

(d) Niradhar Vrudhdh Yojana Benefits payable under the Scheme

  • Beneficiary between 60 to 79 years Rs. 1000/- and to the beneficiary aged 80 years or above Rs. A monthly allowance of 1250/- is paid.

(e) Payment of Assistance

  • Payment is made through DBT into the beneficiary’s post or bank account.

(f) Where to get the application form.

  • District Collector Office.
  • This application form can be obtained free of charge from the Mamlatdar office.
  • Application can be done online from Village Level (VCE) Gram Panchayat.
  • The form can be downloaded from the link given below. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • The authority to approve/disapprove is vested in the Mamlatdar.

(g) Implementation of the Plan

  • concerned Mamlatdar office.

(h) Regarding application for appeal against disallowance of application

  • There is a provision to file an appeal to the Provincial Officer within 60 days regarding the rejected application.

(i) Niradhar Vrudhdh Yojana When does the assistance cease?

  • On death of beneficiaries

Leave a Comment