Gujarat New Recruitment Rule 2023, સરકારી ભરતી નવા નિયમો 2023, જુઓ શું છે નવા નિયમ અહીંથી

Gujarat New Recruitment Rule 2023, સરકારી ભરતી નવા નિયમો 2023, જુઓ શું છે નવા નિયમ અહીંથી

Gujarat New Recruitment Rule 2023 : ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ. તાજેતર માં કરેલ પરિપત્ર અનુશાર ગુજરાત સરકાર એ સરકારી ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે.

Gujarat New Recruitment Rule 2023

  • Prelim Paper 100 માર્કસ 1 કલાકનું હશે જેમાં 70 માર્કસ ગાણિત અને સામાન્ય બુદ્ધિમતા ના અને 30 માર્કસ (15+15) ગુજરાતી અને english હશે.
  • Min 40 ટકાનું Qualifying Standard રાખ્યું છે.
  • મુખ્ય પરીક્ષા માટે 7 ગણા બોલાવશે.
  • Final selection મુખ્ય પરીક્ષા આધારિત છે.
  1. કલેકટર ની ઓફિસ માં ક્લાસ 3 ની નોકરી લેવી હશે તો GPSC જેવી મુખ્ય પરીક્ષા આપવી પડશે. 350 માર્કસ ની મુખ્ય પરીક્ષા.
    Syllabus પણ GPSC નો બેઠો કોપી છે.
  • ટોટલ ત્રણ મુખ્ય પરીક્ષાના પેપર, દરેક માટે 3 કલાક :
  • ગુજરાતી 100 માર્કસ
  • English 100 માર્કસ
  • General Studies 150 marks
  1. કલેકટર સિવાયની ઓફિસ માટે
    મુખ્ય પરીક્ષાનું , 200 માર્કસ, 2 કલાકનું MCQ આધારિત ફક્ત એક પેપર હશે.

SSC CGL , CHSL વાળા discriptive રદ કરીને MCQ પધ્ધતિ લાગે છે અને ક્લાસ 3 માં discriptive પધ્ધતિ.

ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર… હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ. જુઓ બદલાવ Gujarat New Recruitment Rule 2023

  • 1. હવે 2 પ્રકારે કલાસ 3 ગણાશે અપર ક્લાસ 3 અને લોવર કલાસ 3 …
  • 2. જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે
  • આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરી ના ઉમેદવાર યે ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.
  • પ્રાથમીક પરીક્ષા માં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, એપટીત્યુડ 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ.
  • આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે.
  • આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે
  • બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે
  • અને ત્રીજું પેપર gs નું 150 માર્કસ નું આવશે તેમાં ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે
  • ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે….
  • 3. જો લોવર કલાસ 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહિ આવે
  • લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે…
  • જેમાં અંગેજી 20 , ગુજરાતી 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30માર્ક્સ અને ગણિત અને રીજનીગ ના 40માર્ક્સ એમ 200 માર્ક્સ નું પેપર હશે …
  • કોઈ પણ કલાસ 3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ લેવાય
  • mcq પણ gpsc લેવલ ના વિધાન વાળા આવશે અને સાથે સાથે મુખ્ય પરીક્ષા તો છે જ.
  • Gujarat New Recruitment Rule 2023

Leave a Comment