કુંવરબાઈનું મામેરું યોજના 2023 | Kunwar bai nu mameru yojna pdf
કુંવરબાઈનું મામેરું યોજના 2023 | Kunwar bai nu mameru yojna form pdf Kunwar Bai Nu Mameru Yojna – ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું નામની સરકારી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અનુસુચિત જાતિઓના કુટુંબની પુખ્ત વયની એક કન્યાના લગ્ન પ્રસંગે મામેરા માટે રૂપિયા ૧૨,૦૦૦ ની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું યોજના વિષે સંપૂર્ણ માહિતી : ઈ સમાજ … Read more